Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ગુરૂગ્રામમાં કાર કંપનીનો કર્મચારી હનીટ્રેપનો શિકાર બન્યોઃ રૂ. ૧.૩૬ લાખની છેતરપિંડી થઇ

         ગુરૂગ્રામમાં એક કાર કંપનીના અધિકારીને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૧.૩૬ લાખની ઠગાઇ કરવાનો મામલો સામે આવ્યો છે.

         શખ્સની મહીલા સાથે ફેસબુક પર દોસ્તી થઇ અને બંને હોટલમાં મળ્યા હતા. જયાંથી મહિલા એનો મોબાઇલ, પર્સ અને ક્રેડીટ કાર્ડ લઇ ભાગી ગયેલ હતી.

         મહિલાએ એના ખાતામાંથી રૂ. ૧.૩૬ લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લીધા. આર્થિક અપરાધ શાખાએ મામલામા એફઆઇઆર દાખલ કરી છે.

(10:22 pm IST)