Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

હૈદરાબાદમાં જપ્ત કરવામાં આવ્યો રૂ. ૧.૯૩ કરોડના ૯૬ર કીલો ગાંજોઃ ર લોકોની ધરપકડ થઇ

         હેદરાબાદના રાજસ્વ આસુચના નિર્દેશાલય (ડીઆરઆઇ) એ બુધવારના સિદિપેટમાં એક ટ્રકથી ૯૬ર કીલો ગાંજો જપ્ત કર્યો. જેની કિંમત લગભગ રુ. ૧.૯૩ કરોડ બતાવવામા આવી છે.

         ઝાડના છોડવાઓ વચ્ચે આ ગાંજો છુપાવીને લઇ જવામંા આવી રહ્યો હતો.  આ મામલામાં ર લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને એનડીપીએસ એકટને લઇ મામલો દાખલ કરવામાં આવ્યો છે. અને તપાસ શરૂ કરવામાં આવી છે.

(10:22 pm IST)