Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

આદિવાસીઓ વચ્ચે લોહીયાળ જંગ : ૨૪ના મોત

પોર્ટ મોરસેલી : પપ્પુઆ ન્યુ ગીનીના કાયદા વિહોણા હાઇલેન્ડમાં આદિવાસીઓ વચ્ચે થયેલા  ધીંગાણામાં બે ગર્ભવતી મહિલાઓ અને તેમના પેટમાં રહેલી પરંતુ નહીં જન્મેલા બાળકો સહિત ૨૪ના મોત થયા હતા, પરિણામે વડા પ્રધાનને ત્વરિત ન્યાયનું વચન આપવાની ફરજ પડી હતી. સ્થાનિક અધિકારીઓએ કહ્યું હતું કે દેશના પશ્યિમે આવેલા હેલામાં હરિફ આદિવાસી જુથો વચ્ચે ત્રણ દિવસ સુધી અથડામણમાં ચાલી હતી.

(4:17 pm IST)