Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

બપોરે ૧-૨૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્રના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ વિનુભાઈ બોઘા સોલંકી તેમના ભત્રીજા શિવા સોલંકી સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા, ૬૦ લાખ રૂપિયાનો દંડ અને અમિત જેઠવાના પરિવારજનોને અગિયાર લાખ વળતર આપવા સીબીઆઇની સ્પેશિયલ કોર્ટનો આદેશ

(1:25 pm IST)