Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મુંબઇના પવઇમાં લગાવવામા આવી ૧૪૪ ની કલમઃ આ વિસ્તારમાં રોકાણા છે કર્ણાટકના બાગી ધારાસભ્યો

     કર્ણાટકના બાગી કોંગ્રેસ ધારાસભ્યોને મળવા આવેલા કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમરએ પવઇમાં આવેલ હોટલમાં ઘુસવાથી રોકયા પછી મુંબઇ પોલીસએ આ વિસ્તારમાં ૧૪૪ મી કલમ લગાવી છે.

     બાગી ધારાસભ્યોએ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અને શિવકુમારથી એમને ખતરો બતાવતા પોલીસથી સુરક્ષા માંગી હતી.

(12:00 am IST)