Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મોતના આંકડામાં ઉતાર - ચઢાવ જારી છે : સૌથી વધુ કેસ તામિલનાડુમાં ૧૬૮૧૩ નોંધાયા

ત્યારબાદ બીજા ક્રમે ૧૪૪૨૪ કેસ : ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર ૧૨૨૦૭ કેસ : આંધ્રપ્રદેશ ૮૧૧૦ કેસ : પશ્ચિમ બંગાળ ૫૨૭૪ કેસ : ચેન્નાઈ ૧૨૨૩ કેસ : જમ્મુ કાશ્મીરમાં કોરોના કેસમાં ઉતાર ચઢાવ યથાવત ૧૧૧૭ કેસ નોંધાયા : છત્તીસગઢ ૧૦૩૪ કેસ : ઉત્તરપ્રદેશ ૫૯૬ કેસ : ગુજરાત ૫૪૪ કેસ : હરિયાણા ૫૩૯ કેસ : હિમાચલ પ્રદેશ ૫૩૩ કેસ : ઉત્તરાખંડ ૩૮૮ કેસ : હૈદ્રાબાદ ૧૭૪ કેસ : દિલ્હી ૩૦૫ કેસ : લખનૌ ૩૭ કેસ : સૌથી ઓછા રાજકોટમાં ૧૬ કેસ નોંધાયા

તમિલનાડુ  :    ૧૬,૮૧૩

કેરળ        :    ૧૪,૪૨૪

મહારાષ્ટ્ર    :    ૧૨,૨૦૭

કર્ણાટક      :    ૧૧,૦૪૨

આંધ્રપ્રદેશ  :    ૮,૧૧૦

ઓડિશા     :    ૬,૦૯૭

પશ્ચિમ બંગાળ   :        ૫,૨૭૪

આસામ     :    ૩,૭૫૫

બેંગ્લોર      :    ૨,૧૯૧

તેલંગાણા   :    ૧,૭૯૮

પુણે         :    ૧,૩૩૮

પંજાબ      :    ૧,૩૧૧

ચેન્નાઈ      :    ૧,૨૨૩

જમ્મુ કાશ્મીર    :        ૧,૧૧૭

છત્તીસગઢ  :    ૧,૦૩૪

મણિપુર     :    ૭૩૦

મુંબઇ       :    ૬૬૦

મેઘાલય    :    ૬૦૩

ઉત્તરપ્રદેશ  :    ૫૯૬

બિહાર       :    ૫૫૧

ગુજરાત     :    ૫૪૪

હરિયાણા    :    ૫૩૯

રાજસ્થાન   :    ૫૩૮

હિમાચલ પ્રદેશ  :        ૫૩૩

પુડ્ડુચેરી      :    ૫૦૭

કોલકાતા    :    ૪૮૫

મધ્યપ્રદેશ  :    ૪૨૦

ગોવા       :    ૪૧૩

ઉત્તરાખંડ    :    ૩૮૮

દિલ્હી       :    ૩૦૫

હૈદરાબાદ   :    ૧૭૪

ઇન્દોર      :    ૧૨૯

ભોપાલ     :    ૧૦૭

જયપુર      :    ૧૦૩

અમદાવાદ  :    ૮૬

ચંદીગઢ     :    ૬૬

વડોદરા     :    ૬૧

સુરત       :    ૬૦

લખનૌ      :    ૩૭

ગુડગાંવ     :    ૨૨

રાજકોટ     :    ૧૬

(3:29 pm IST)
  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST