Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

એમેજોનએ ડ્રાઇવર પર લગાવ્યો રૂ.ર લાખનો સામાન ચોરી કરવાનો આરોપઃ પેાલીસએ મામલો દાખલ કરી તપાસ શરુ કરી

         ઇ-કોમર્સ કંપની એમેજોનએ એમનો  સામાન ઉપાડનાર  એક પરિવહન કંપનીના  ડ્રાઇવર પર થોડા મહીનામા રૂ. ર લાખથી વધારેનો સામાન ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કહ્યું ફરિયાદમાં આરોપ છે કે ડ્રાઇવર દ્વારા લાવવામા આવેલ સામાનમાંંથી રૂ. ૧ર૦૦૦ નો મોબાઇલ ગાયબ હતો અને પછી મે તપાસ કરવા પર રુ. ર.૮૦ લાખની ચોરીનો ખ્યાલ આવ્યો.

(11:06 pm IST)