Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

રાત્રે ૧૦.૧૫ વાગ્યે : વાયુ વાવાઝોડાએ વિકરાળ ઝંઝાવાતનું રૂપ ધારણ કર્યું : ૮ થી ૧૪ ઇંચ જેવો અતિભારેથી મહાભારે વરસાદ પડશે : ૧૩૦ કી.મી.ની ઝડપે વેરાવળ નજીકથી ત્રાટકશે : દરિયામાં ૭ ફુટથી ઊંચા મોજા ઊછળશે : ૧૩ થી ૧૫ જૂન વચ્ચે વાયુ વાવાઝોડાની અસર હેઠળ આવનાર ૧૦ જિલ્લાઓની સ્કૂલમાં ગુજરાત સરકારે રજા જાહેર કરી : આ દરમ્યાન છોટા ઉદેપુરમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહયાના મોડી રાત્રે અહેવાલો મળે છે : વધુ વિગતો મેળવાય રહી છે

(10:31 pm IST)