Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મારા પર ખોટા ખબરો કરવાવાળાને જેલ થઇ તો મીડિયાનો સ્ટાફ ઓછો થઇ જશેઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

         કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને       બદનામ કરવાના આરોપમાં ૩ પત્રકારોની ધરપકડને લઇ કહ્યું છે કે યોગીનું વર્તન મૂર્ખતાપૂર્ણ છે અને પત્રકારની મુકિત થવી જોઇએ. રાહુલએ કહ્યું જો એમના વિરૂદ્ધ ખોટા સમાચારોને લઇ પત્રકારોને જેલ મોકલવામાં આવે તો અખબારો અને ચેનલોનો સ્ટાફ ઘટી જશે.

(10:30 pm IST)