Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

પૂ.ભાઈશ્રી સાથે ગુજરાત્રી પરિવારના વિરલ રાચ્‍છ, મિલિન્‍દ ગઢવી, એસ્‍કોર્ટ સિકયુરીટીના જયરાજસિંહ જાડેજા, મોનીક સોલંકી અને પ્રકાશભાઈ નજરે પડે છે.

(2:37 pm IST)
  • ગુજરાતની ૧૦ નગરપાલિકાની ખાલી પડેલ ૧૫ બેઠક ઉપર ૭ જૂને પેટા ચૂંટણીઓ યોજાશે access_time 1:54 pm IST

  • હવામાન ખાતાની તા. 11.6.19 થી તા. 14.6.19સુધી ની વાવાઝોડાની આગાહી મુજબની સૂચના મુજબ તા.12.06.19ના રોજ યોજાનાર ગંગા દશેરા ઉત્સવ નો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે, તેમ જનરલ મેનેજર - શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાણવા મળે છે. access_time 11:55 pm IST

  • દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના આગમનની ગણાતી ઘડીઓ... : સુરત, વલસાડ, બારડોલી, નવસારી સહિતના જિલ્લાઓમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટી ઉપર અસહ્ય બફારામાં અકળાતા લોકો : સાંજે મેઘરાજાની પધરામણીની શકયતા બળવતર access_time 11:26 am IST