Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

‘લાઈફ મંત્ર' ઈવેન્‍ટના સારથીઓ

તસ્‍વીરમાં પૂ. ભાઈશ્રી સાથે ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તથા શ્રી અજીતભાઈ ગણાત્રા, અકિલાના એકિઝકયુટીવ એડિટર નિમીષભાઈ ગણાત્રા તેમજ શ્રી સાંઈરામ દવે, સુ. શ્રી નેહલ ગઢવી

સાથે કવિશ્રી હિરેન સુબા, શ્રી વિરલ રાચ્‍છ, શ્રી મિલીન્‍દ ગઢવી, શ્રી દિપકભાઈ પટેલ, શ્રી રષેશ પટેલ, જામનગરના સેટ ડીઝાઇનર શ્રી રિષી શાહ - શ્રીમતી તન્‍વી શાહ અને શ્રી રિષીભાઈ સચદે નજરે પડે છે.

(2:32 pm IST)
  • વાવાઝોડાના સામના માટે એનડીઆરએફ ની ૪૨ ટીમ ખડેપગે : વાયુ વાવાઝોડાથી સર્જનાર સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે ગુજરાતમાં એનડીઆરએફ ની ૩૯ ટીમો ગુજરાતમાં અને ૩ ટીમ દિવમાં ખડેપગે તૈયાર રાખવામાં આવી છે. access_time 8:42 pm IST

  • પોરબંદર કાંઠે વાયુ વાવાઝોડાની સંભાવના સામે તંત્ર એલર્ટઃ ચોપાટી દરિયાકાંઠે તા.૧પ સુધી લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ પોરબંદર દરિયાકાંઠે ''વાયુ'' વાવાઝોડાની સંભાવનાને લઇ તંત્ર એલર્ટ છે. જિલ્લા કલેકટર દ્વારા ચોપાટી દરિયાકાંઠે આજથી તા ૧પ સુધી લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોરબંદરમાં આજે કેન્દ્રની રેસ્કયુ ટીમ આવી છે. દરિયા કાંઠા નજીક ૩૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાય તેવી સંભાવના છે. access_time 8:55 pm IST

  • સુરક્ષા પ્રશ્ને કોઇ બાંધછોડ નહીઃ છાપરાવાળી શાળા-ટયુશન કલાસીસને સીલ કરવા આદેશ access_time 3:57 pm IST