Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

‘અકિલા' પરિવાર સાથે પૂ.ભાઈશ્રી

 પૂ.ભાઈશ્રી સાથે ચર્ચા કરી રહેલા ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, ‘અકિલા'ના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા તેમજ શ્રી સત્‍યસાંઈ હાર્ટ હોસ્‍પિટલના એમ.ડી. શ્રી મનોજભાઈ ભીમાણી, મારૂતિ કુરિયરના ચેરમેન શ્રી રામભાઈ મોકરીયા, સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા નજરે પડે છે. આ પ્રસંગે શ્રીમતી કિરણબેન નિમીષભાઈ ગણાત્રા, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તેમજ પરેશભાઈ ચગ, અમિતભાઈ સવજીયાણી, નલીનભાઈ સોઢા અને ડો. વૈભવ સવજીયાણી પણ ઉપસ્‍થિત છે.

(2:31 pm IST)