Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

યુવા ચિત્રકાર શ્રી રાજન કાપડીયા દ્વારા પૂ. ભાઈશ્રીને તેઓએ જ બનાવેલુ સ્‍મૃતિચિન્‍હ ‘અકિલા' ગુજરાત્રી પરિવાર વતી અર્પણ કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

(2:28 pm IST)
  • પ.બંગાળઃ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળ્યા ભાજપ-સંઘના કાર્યકરોના મૃતદેહો : કોલકતાઃ પ.બંગાળમાં રાજકીય હિંસા સમાપ્ત થવાનું નામ જ નથી લેતીઃ ભાજપ-તૃણમૂલ સામસામી આક્ષેપબાજી કરી રહ્યા છેઃ હાવડાના આમટા સ્થિત સરપોટા ગામમાં ભાજપના કાર્યકર સમાતુલ દોલુઈનું શબ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળ્યું: ભાજપે આની પાછળ તૃણમૂલને જવાબદાર ઠેરવ્યુ છેઃ રવિવારે સંઘના કાર્યકર સ્વદેશ મન્નાનો મૃતદેહ પણ અતચટા ગામમાં વૃક્ષ ઉપર લટકતો મળ્યો હતો. તેમણે જય શ્રી રામની રેલી તાજેતરમાં યોજી હતી access_time 11:39 am IST

  • 'સી ડીવી' નામના ભારે વાયરલ રોગચાળાને લીધે જે ૩૬ ગીરના સિંહોને ૮ મહિના સુધી અલગ રાખવામાં આવેલ તેને હવે ફરી કયારેય જંગલમાં છોડી દેવામાં આવશે નહિઃ જંગલ ખાતાના અધિકારી વર્તુળો જણાવે છે access_time 3:28 pm IST

  • સિરીયા, ઈરાકમાં પીછેહઠ પછી આઈએસ હવે અફઘાનિસ્તાનમાં સક્રિય થયાના અહેવાલો access_time 3:28 pm IST