Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સવારની ચા છાપા સાથે નહિ, બાપા સાથે પીઓ

પરિવારમાં વડીલો-બાળકો સાથે થોડો સમય વીતાવો

રાજકોટઃ અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટ્‍સના ગુજરાતી પ્રોગ્રામમાં હાસ્‍ય કલાકાર સાંઇરામ દવે બરાબરના ખીલ્‍યા હતા. સંબંધ મેનેજમેન્‍ટ પર બોલતા તેઓએ જણાવ્‍યું હતું કે, સ્‍વજનો સાથેનો સંબંધોમાં પણ સમય આપવો જોઇએ.

સવારની ચા છાપા સાથે પીવાને બદલે બાપા એટલે કે વડીલો સાથે પીઓ. તેમની સાથે વાતચીત કરો. ઉપરાંત બાળકો માટે પણ પૂરતો સમય ફાળવો. પારિવારિક સંબંધોની હૂંફ જળવાઇ રહેશે.

(2:18 pm IST)