Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

દેશના મોટાભાગના રાજયોમાં ભાજપની સરકાર છે તો પેટ્રોલ-ડિઝલને કેમ GSTહેઠળ નથી લાવતાઃ ચિદમ્બરમનો સવાલ

નવી દિલ્હીઃ પુર્વ નાણામંત્રી પી. ચીદમ્બરમે આર્થિક મોરચે ફરી સરકારને આડે હાથ લીધીઃ પેટ્રોલ-ડિઝલના ભાવ કેમ નથી ઘટાડાતાઃ મોટાભાગના રાજયોમાં ભાજપની સરકાર છે તો પછી આ માટે બંનેને GST  હેઠળ કેમ નથી લવાયાઃ સરકારે અર્થતંત્રની ઘોર ખોદી નાખીઃ ખોટા નિર્ણયો અને ખોટી નીતિઓથી માઠા દિવસોઃ  ખેડુતોના વચનો પુરા નથી થયા તેઓને આંદોલન કરવું પડી રહયું છેઃ મોદી સરકાર ના રાજમાં પ લાખ લોકો બેકાર બન્યા. (૧.૨૩)

(3:45 pm IST)