Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધી બોલ્યાઃ આજે હિન્દુસ્તાન ભાજપના બે-ત્રણ નેતાઓનું ગુલામ બની ચૂકયું છે

નવી દિલ્હી : દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમમાં ઓબીસી સંમેલનને સંબોધતા રાહુલ ગાંધી : મોદી સરકાર ઉપર તીખા પ્રહારો : લોન માફ થશે તો ૧પ મોટા લોકોની ખેડૂતોની લોન માફ નહિ થાય : ૧ વર્ષમાં મોદીજીએ ઉદ્યોગપતિઓને ર.પ લાખ કરોડ આપ્યા પણ ખેડૂતોને કશું નથી આપ્યું : ઓબીસી સમૂદાયમાં હુન્નરની અછત નથી અમે તેઓને કામ આપવા માંગીએ છીએ : આજે ભારત ભાજપના બે-ત્રણ નેતાઓનું ગુલામ બની ગયું છે : કામ કોઇ કરે ફાયદો બીજાને મળે છે : અમારી વાત કોઇ સાંભળતું નથી : સંઘ સરકાર ચલાવે છે ૮ વર્ષની સૌથી વધુ બેકારી આજે ભારતમાં છે : વડાપ્રધાન રોજગારીની વાત નથી કરતા

(3:38 pm IST)