Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

જનતાને નિચોડી રહી છે સરકારઃ ચિદબંરમ

પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા અંગે પૂર્વ નાણામંત્રીનું કેન્દ્ર સરકાર ઉપર આક્રમણઃ નોટબંધીના દુષ્પ્રભાવથી વિકાસ દર ૧.૫ ટકા નીચે ગયો. ભાજપના ૪ વર્ષના શાસનમાં એનપીએ વધ્યોઃ પેટ્રોલ- ડીઝલ- એલપીજીના ભાવથી લોકોમાં ગુસ્સોઃ ભાજપ સરકારમાં અર્થવ્યવસ્થા અંગે ઘણી વાત કરાઈ હતીઃ સામાજીક સુરક્ષા મનરેગા જેવી યોજનાઓ તથા ખાધ્ય સુરક્ષાની ઉપેક્ષા કરાઈ

(2:35 pm IST)