Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ટ્રમ્પ-કિમની મીટીંગ માટે સિગાપોર કરશે 101 કરોડ રૂપિયાનો ખર્ચ

સિંગાપોરના સૈંટોસા ટાપુ પરની કપૈલા હોટલમાં 12 જૂને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના રાજા કિંમ જોંગ ઉન વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાવાની છે. સિંગાપોર આ મુલાકાત પર લગભગ 2 કરોડ સિંગાપુરી ડોલર એટલેકે લગભગ 101 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ રકમનો અડધો ભાગ એટલે કે 50 કરોડ રૂપિયા ફક્ત સુરક્ષા પર ખર્ચ થશે. સિંગાપુરને સુરક્ષિત દેશ તરીકે જોવામાં આવે છે.

(2:30 pm IST)