Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ભાજપા સત્તા ઉપર છે ત્યાં સુધી એસસી/એસટી અનામત અમલમાં : અમિતભાઇ શાહ

નવી દિલ્હી : ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહે કહ્યું છે કે જ્યાં સુધી ભાજપા સત્તા ઉપર છે ત્યાં સુધી એસસી/એસટી પછાત વર્ગો માટે અનામત અમલમાં રહેશે. પછાત વર્ગો માટેની અનામતની જોગવાઈ ભાજપ સરકાર પાછી ખેંચી લેશે એવી વાતોનો છેદ ઉડાડવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈએ આ જાહેરાત કરવી પડી હોય તેવું માનવામાં આવે છે.

(12:00 am IST)