Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાશે

પટણા : ચારા કૌભાંડમાં જેલ સજા પામેલા બિહારના પૂર્વ સીએમ અને આરજેડી પક્ષના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાશે અને પોતાના નિવાસે કેક કાપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે લાલુ પ્રસાદના  પુત્ર અને પૂર્વ નાયબ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવના નિવાસ સ્થાને ઉજવાશે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ રામચંદ્ર પૂર્વેજી ઉપસ્થિત રહેશે.

(8:38 am IST)