Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ક્રિકેટ સટ્ટાનું પાકિસ્તાન કનેક્શન : ખુલ્યું : આઇપીએલ ક્રિકેટ સટ્ટાની તપાસ કરી રહેલ ઇન્દોર પોલીસના તપાસમાં મોટો ખુલાસો

પાકિસ્તાન સુપર લીગની મેચો પર પણ સટ્ટો રમાડાતો : અમિત મજીઠીયા પાકિસ્તાન દુબઇ લંડનમાં બુકી એજન્ટો : બુકી માટે કસ્ટમર કેર સેન્ટર બનાવેલું : સેટેલાઇટ સિગ્નલ ચોરી વેબસાઈટ પાકિસ્તનનથી સંચાલિત મુખ્ય સૂત્રધાર અમિત મજીઠીયા પાકિસ્તનના ક્રિકેટર તન્વીર સોહેલ,અને અમ્પાયર અસદ રૌફ સાથે સંપર્કો બહાર આવ્યા

નવી દિલ્હી :ક્રિકેટ સટ્ટાનું પાકિસ્તાન કનેક્શન :ખુલ્યું છે આઇપીએલ ક્રિકેટ સટ્ટાની તપાસ કરી રહેલ ઇન્દોર પોલીસના તપાસમાં મોટો ખુલાસો થયો છે
  તપાસમાં એવું બહાર આવ્યું છે કે :પાકિસ્તાન સુપર લીગની મેચો પર પણ સટ્ટો રમાડવામાં આવતો હતો :અમિત મજીઠીયા પાકિસ્તાન અને દુબઇ લંડનમાં બુકી એજન્ટો હતા અને બુકી માટે કસ્ટમર કેર સેન્ટર બનાવેલું હતું  મેચના સેટેલાઇટ સિગ્નલ ચોરી  વેબસાઈટ પાકિસ્તનનથી સંચાલિત  થતી હતી જે :પાકિસ્તાનના સિંધના લાડકાના કાશ્મીર વિસ્તારમાંથી વેબસાઈટ સંચાલિત થતી હતી સટ્ટાના મુખ્ય સૂત્રધાર અમિત મજીઠીયાના પાકિસ્તનના ક્રિકેટર તન્વીર સોહેલ,અને અમ્પાયર અસદ રઉફ સાથે સંપર્કો બહાર આવ્યા છે.

(12:00 am IST)