Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કેશલેસ ઇકોનોમીને ઝટકો : દેશમાં નોટબંધીના સમય કરતા બે ગણી વધુ રોકડ

નવી દિલ્હી :દેશની ઈકોનોમીને કેશલેસ બનાવવાના રસ્તે ચાલી રહેલી મોદી સરકારને ઝટકો લાગ્યો છે. દેશમાં આ સમયે જનતાના હાથમાં રોકડનું સ્તર 18.5 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે, જે અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર છે. એ નોટબંધીના સમયની સરખામણીમાં બે ગણાથી વધુ છે. નોટબંધી બાદ જનતાના હાથમાં રોકડ ઘટીને લગભગ 7.8 લાખ કરોડ રૂપિયા રહી ગઈ હતી.

(12:00 am IST)