Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

G7 શિખર બેઠક : ટ્રમ્પ સંયુક્ત નિવેદન આપવાનો ઇનકાર કરી સિગાપોર જવા રવાના

કેનેડા પર અપ્રમાણિકતાનો આરોપ લગાવીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જી7 શિખર બેઠકના અંતે આપવામાં આવતા સંયુક્ત નિવેદનમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે. તેમણે સંયુક્ત નિવેદનમાં ભાગ લેવાનો ઇન્કાર કરી તેઓ બેઠકની પૂર્ણાહુતિ પહેલાં જ સિંગાપોર જવા રવાના થઈ ગયા હતા. ટ્રમ્પે આરોપ લગાવ્યા છે કે અન્ય દેશો અમેરિકાના માલસામાન પર ભારે ડ્યૂટી લાદી રહ્યા છે

(8:39 am IST)