Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

વિમાનમાં સૂઇ રહેલ મહિલાનું યૌન ઉત્પીડતનો આરોપી ભારતીય યુકેમાં જેલ હવાલે

મુંબઇ : મુંબઇથી માંચેસ્ટર જઇ રહેલ વિમાનમાં સૂઇ રહેલ મહિલાનું યૌન ઉત્પીડત કરવાને લઇ એક ભારતીય શખ્સને યુકેમાં એક વર્ષેથી જેલ થઇ છે. મહિલાની સામે ઉત્પીડતના સમયે અન્ય યાત્રી પણ સૂઇ રહ્યા હતા. કેબિન-ક્રૂએ ઉત્પીડનની જાણકારી મળવા પર પોલીસને સૂચના આપી જે પછી અરેપોર્ટ પર એમની ધરપકડ કરવામાં આવી

 

(12:01 am IST)