Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

આસામ : તળાવમાં પડ્યુ હાથીનું બચ્ચુ, એનડીઆરેફ અને ફાયરબ્રિગેડની ટીમે બચાવ્યું

કામરૃમ (આસામ)માં હાથીનું એક બચ્ચુ ટોળાની સાથે રેલ્વે ટ્રેક પર કરવા દરમ્યાન તળાવમાં પડયું જે પછી એનડીઆરએફ અને અગ્નિશમન વિભાગની ટીમએ સ્થળ પર પહોંચી એને બચાવ્યુંૈ અધિકારીઓના અનુસાર હાલમાં હાથીના બચ્ચાની દેખરેખ રાખવામાં આવશે કે પોતાના ટોળામાં જોડાઇ શકશે કે કેમ ખ્યાલ નથી.

(12:00 am IST)