Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

શરમ આવે છે કેજરીવાલ મારા સીએમ છે નિવેદન પર દિલ્લી સીએમએ ગંભીરને નોટીસ આપી

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પૂર્વી દિલ્હીના ગ્થ્ભ્ પ્રત્યાશી ગૌતમ ગંભીરને ૯ એના ટવિટ કરી લીગલ નોટીસ મોકલી છે જેમાં એમણે કહ્યું હતુ એમને શરમ આવે છે કે કેજરીવાલ એમના સીએમ છે નોટીસમાં ગંભીરને ૨૪ કલાકની અંદર લેખિત માફી માંગવા કહ્યું છે અને આ અખબારોમાં પણ છાપવા લેવામાં આવ્યું છે.

(10:42 pm IST)
  • સુરતના પલસાણાના કરણ ગામે યુવક સાથે સાધુવેશમાં આવેલા બે શખ્શોએ આચરી છેતરપીંડીઃ પહેલા દક્ષિણા માંગી પછી ધમકાવી રૂ.૧૫ હજાર પડાવ્યાઃ લોકોએ બંને સાધુને પકડી પોલીસને સોંપ્યા access_time 3:43 pm IST

  • અમદાવાદના ધોળકા નગરપાલીકાનો કલાર્ક રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોઃ વર્કઓર્ડરના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ access_time 3:42 pm IST

  • પાકિસ્તાનમાં વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ :પાકિસ્તાની ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા ,ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઇએફ ) અને જૈશ એ મોહમ્મદ સાથે સબંધ રાખવાના આરોપસર વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો access_time 12:53 am IST