Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

રન વે પર મળ્યા એર ઇન્ડીયા પ્લેનના ટાયરના ટૂકડા, ૬ વિમાનોને આપવામાં આવી ચેતવણી

દિલ્લી એરપોર્ટના રનવે પર આ અઠવાડિયે રોય જઇ રહેલ એર ઇન્ડીયાના એક વિમાનના ટાયરના ટૂકડા મળ્યા જે પછી એની થોડી મિનીટ પહેલા ઉડાન ભરી ચૂકેલ ૬ વિમાનોના પાયલોટોને લેંડ કરતી વખતે સાવધાની વરતવા કહ્યું આ ટૂકડા દૂર કરવા માટે રનવે ૧૫ મિનીટ બંધ રાખ્યો જો કે તે વિમાન સુરક્ષિત લેંડ થયું.

(10:40 pm IST)