Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

યૂપીઃ ૨૦૦૦ ખેડૂતોની ફરિયાદ, ખાતામાંથી પરત થયા કિસાન સમ્માન નિધિના પૈસા

ઉત્તર પ્રદેશના મુજફફરનગરમાં ૨૦૦૦ ખેડૂતોએ પ્રશાસનને ફરિયાદ કરી છે કે એમના ખાતમાં આવેલ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની રૂ.૨૦૦૦નો પ્રથમ હપ્તો પરત થયો છે મુખ્ય વિકાસ અધિકારી અર્ચના વર્માના જણાવ્યા પ્રમાણે આ કોઇ તકનીકી ખામીને કારણે થયું છે અને આ માટે એમણે રાજય સરકારને પત્ર લખ્યો છે.

(10:37 pm IST)