Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

આ જાણવા માટે ઉત્સુક છું કે પીએમ મોદીને આવું ખોટું કોણ બતાવે છે : ચિદંબરમનો પ્રહાર

નવી દિલ્હી :  કોંગ્રેસ નેતા પી. ચિદંબરમએ કહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક વધારે જુઠાણુ પકડાઇ ગયુંૈ નૌસેનાના ટોચના અધિકારીઓએ કહ્યું કે રાજીવ ગાંધીએ આઇએનએસ વિરાટના ઉપયોગ આવિકારિક હું જાણવા માટે ઉત્સુક છુ કે પ્રધાનમંત્રીને આ ઝુઠ કોણ બતાવે છે પ્રધાનમંત્રી તથ્યોની તપાસ વગર ઝુઠ કેમ બોલે છે.

(12:00 am IST)