Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

યમનમાં કોરોનાનો પ્રથમ કેસ : દક્ષિણી વિસ્તારમાં કોરોનાનો કેસથી ફફડાટ

યમનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. યમનમાં સરકારના નિયંત્રણ વાળા દક્ષિણી વિસ્તારમાં શુક્રવારના રોજ પ્રથમ કેસ નોંધાયો છે. એકબાજૂ યુદ્ધગ્રસ્તથી પીડિત છે, ત્યારે કોરોનાનો આ પ્રથમ કેસ નોંધાતો યમનમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(12:27 am IST)