Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

રાહુલ પર સ્નાઇપર બંદુકના નહી મોબાઇલ ફોનની ગ્રીન લાઇટના નિશાનઃ કેન્દ્ર

ગૃહ મંત્રાલય એ કોંગ્રેસના  આ આરોપોને રદ કર્યા છે જેમાં કહેવામા આવ્યુ હતું કે અમેઠીમા  પત્રકાર સંમેલન દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સ્નાઇપર બંદુકની લેજરથી ૭ વખત નીશાન લગાવવાની કોશિષ થયેલ. મંત્રાલયએ કહ્યું કે રાહુલ પર દેખાઇ રહેલ ગ્રીન લાઇટ વિડીયો બનાવી રહેલ કોંગ્રેસના ફોટોગ્રાફરના મોબાઇલ ફોનની હતી.

(12:04 am IST)