Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

યુપીમાં ઓળખપત્ર વગર મતદાનની કોશિષ પર સુરક્ષા કર્મી.એ કર્યો હવામા ગોળીબાર

ઉતર પ્રદેશના સામલીમાં અમુક લોકો દ્વારા ઓળખપત્ર વગર મતદાનની કોશિષ કરવા  પર બુથ ઉપર હાજર સીમા સુરક્ષા બળ (બીએસએફ) ના જવાનએ હવામાં ફાયરીંગ કર્યુ. શામલીના જીલ્લા અધિકારી અખિલેશ સિંહએ જણાવ્યું કે હવાઇ ફાયરીંગ સુરક્ષાના કારણોને લઇ કર્યુ અને એ પછી મતદાન ફરી શરૂ થયુ.

(11:45 pm IST)