Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

રાષ્ટ્રપતિ ભવનના કર્મચારી પર મહિલાએ લગાવ્યો સ્ટાફ કવાટર્સમાં રેપનો આરોપ

એક મહિલાએ રાષ્ટ્રપતિ ભવનના કર્મચારી પર એની સાથે શાદીનો વાયદો કરી રાષ્ટ્રપતિ ભવનના સ્ટાફ કવાટર્સમાં બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી કાલીવાડીમાં રહે છે અને તે અકસર એને મળતી રહેતી હતી પોલીસએ કહ્યું મહિલાના દાવાની તપાસ ચાલી રહી છે.

(10:55 pm IST)