Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

કાનૂન મીડિયાના ગોપનીય દસ્તાવેજ પ્રકાશિત કરવાથી રોકી ન શકાય : સુપ્રીમ કોર્ટ

રાફેલ સોદા પર સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટએ કહ્યું છે કે સંસદ અને બ્રિટીશકાળના કોઇ કાનૂન મીડિયાને ગોપનીય દસ્તાવેજ પ્રકાશીત કરવાથી ન રોકી શકે. કોર્ટએ કહ્યું કે મિડીયાએ દેશમાં લોકતંત્રને  મજબૂત કરવામા ખાસ યોગદાન આપ્યું છે અને પ્રેસને સાહસી બની રહી નિષ્પક્ષ થઇ કામ કરવું જોઇએ.

(10:54 pm IST)