Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ટીડીપી સાંસદ જયદેવ ગલ્લાને ત્યાં કોઇ છાપેમારી નથી થઇ : સીબીડીટી

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) એ જણાવ્યું છે કે ગુંટુર( આંધ્રપ્રદેશ) થી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના સાંસદ જયદેવ ગલ્લાની ઓફીસ-આવાસ પર છાપેમારીની કોઇ કાર્યવાહી નથી થઇ. બોર્ડએ જણાવ્યું છે કે કાર્યવાહી વિજયવાડામાં એમના કોષ્ટ  એકાઉન્ટન્ટને ત્યાં થઇ હતી. જેમાં રૂ. ૪પ.૪ લાખ મળ્યા છે.

(10:52 pm IST)