Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

યૂપીઃ બાગપતમાં ફૂલ વરસાવી ઢોલ વગાડી મતદાતાઓનું સ્વાગત

        બાગપત(ઉતરપ્રદેશ) માં એક પોલિંગ બુથ પર આવી રહેલ મતદાતાઓનું ફુલ વરસાવી અને ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બાગપતથી કેન્દ્રીય મંત્રી સત્યપાલસિંહ અને આરએલડી નેતા જયંત ચૌધરી ઉમેદવાર છે. લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણમા઼ રાજયની ગાજીયાબાદ, ગૌતમબુદ્ધનગર, મેરઠ, મુજફરનગર, બિજનોર, કેરાના, અને સહારનપુર સીટ પર પણ મતદાન થઇ રહ્યું છે.

(10:51 pm IST)