Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

કૂતરા સાથે સેકસ માણવા પત્નીને મજબુર કરતો, કોર્ટ ફટકારી ૧૦ વર્ષની સજા

પત્નીને જબરજસ્તી પોર્ન બતાવતા થઇ ૧૦ વર્ષી જેલ : કૂતરા સાથે સેકસ નહીં તો દ્યરમાં જગ્યા નહીં

બેંગ્લોર, તા. ૧૧ : કર્ણાટકના બેલાગાવીમાં પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધવા, પોર્ન જોવા માટે મજબૂર કરવા અને કૂતરા સાથે જબરજસ્તી સેકસ કરાવવાના આરોપી પતિને સ્થાનિક કોર્ટ ૧૦ વર્ષની સજા ફટકારી છે. જિલ્લા અને સેશન કોર્ટે માનવતાને શર્મસાર કરનારા આ ગુનો કરનારા આરોપી પર ૧૧ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

જણાવી દઈએ કે માર્ચ ૨૦૧૭જ્રાક્નત્ન પત્નીએ લગાવેલા આરોપો બાદ પતિને પોલીસે પકડી લીધો હતો. પત્નીએ કતાકોલ પોલીસને ફરિયાદમાં કરી જેમાં આરોપ લગાવ્યો હતો કે પતિ તેની સાથે જબરજસ્તી અપ્રાકૃતિક સંબંધ બાંધે છે, ઉપરાંત તેને કૂતરા સાથે સેકસ કરાવવા માટે પણ જબરજસ્તી કરે છે.

મહિલાએ ફરિયાદ કરી છે કે તે લગભગ ચાર મહિનાથી તેનો પતિ સંદિપ તેને રાત્રે મોબાઈલમાં સેકસ વીડિયો બતાવી રહ્યો હતો. તે ઈચ્છતો હતો કે મહિલા પણ એવું કરે જેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. બાદમાં આ બધુ પાગલપનની હદ સુધી પહોંચી ગયું. અને તેણે પત્નીને કૂતરા સાથે સેકસ કરવા માટે મજબૂર કરવાનું શરૂ કરી દીધું.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ૨૨ માર્ચ ૨૦૧૭ની રાત્રે ૧૦.૩૦ વાગ્યે તે ઘરમાં એક કૂતરું લઈને આવ્યો. આ દરમિાયન તેણે મને કહ્યું કે જો હું કૂતરા સાથે ઊંદ્યીશ ત્યારે જ દ્યરમાં રહી શકીશ. પત્નીએ ઈનકાર કરવા પર તેને બાળકો સહિત દ્યરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતો. આ બાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું અને ૨૫ માર્ચે ૨૦૧૭હ્ય્ તેણે ફરિયાદ દાખલ કરાવી.

(4:15 pm IST)