Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ઉંચાઈ ભલે ઓછી, પણ મતદાન સર્વોપરી

લોકશાહીના મહાપર્વના પ્રથમ ચરણમાં લોકો મત આપવા નિકળ્યા છે, ત્યારે વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જયોતિ આમ્ગેએ મહારાષ્ટ્રના નાગપુર ખાતે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું મહાપર્વ ઉજવ્યું હતું. જયોતિની ઉંચાઈ માત્ર ૬૩ સેન્ટીમીટર છે. તેણે પોલીંગ સ્ટાફની મદદથી મત આપ્યો હતો.

(3:39 pm IST)