Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વરૂણ ગાંધીએ રૂ. ૩૮૬૧૬ નું બીલ નથી ભર્યુઃ બીએસએનએલની ચૂંટણી પંચને પગલા લેવાની માંગ

ર૦૦૯-ર૦૧૪ દરમ્યાન પીલીભીત (ઉત્તરપ્રદેશ ) થી સાંસદ રહેલા પોતાની ઓફીસનુ  ટેલીફોનનું રૂ. ૩૮૬૧૬ નુ બીલ ન ભરવા માટે બીએસએનએલ એ વરૂણ ગાંધી સામે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરીયાદ કરી છે. બીએસએનએલ એ કહ્યું ગાંધીએ પીલીભીતથી નામાંકન  કરવા માટે એમની પાસેથી બાકી ન હોવાનું પ્રમાણ પત્ર નથી લીધુ જેના માટે એના પર કાર્યવાહી કરવામાં આવે.

(12:00 am IST)