Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

લાયસન્સ વગર ચાલી રહેલ છે '' ગુગલ પે '' આરબીઆઇને દિલ્હી હાઇકોર્ટની ટકોર

દિલ્હી હાઇકોર્ટએ એક અરજી પર સુનાવણી કરતા આરબીઆઇથી ગુગલ પે ને લઇ જવાબ  માંગ્યો છે કે શું આ લાયસન્સ વગર દેશમાં સંચાલિત થઇ રહ્યું છે.  અરજી પ્રમાણે બિના આધિકારિક મંજુરી પેમેન્ટસ સિસ્ટમ દ્વારા કામ કરી આ એપ આધાર, પૈન અને લેણદેણ જેવી ખાનગી જાણકારીઓ અનઅધિકૃત રીતે એકસેસ કરી રહેલ છે.

(8:47 am IST)