Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ઇન્ડીયન ઓઇલએ ચુકવણુ ન કરવાથી બીજી વખત જેટ એરવેજની ઇંધણ સપ્લાઇ રોકી

સાર્વજનિક ક્ષેત્રની દેશની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લી. (આઇઓસીએલ) એ બુધવારના બાકી ચુકવણુ ન કરવા માટે નાણાકીય સંકટથી ઝજુમી રહેલ વિમાન કંપની જેટ એરવેજની ઇંધણની આપૂર્તી રોકી દિધી છે.

(12:00 am IST)