Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

બીજેપી ધારાસભ્ય મંડાવી પર હુમલામાં ૧૦૦ નકસલી સામેલ હતાઃ દંતેવાડા એસપી

દંતેવાડા જિલ્લાના  એસપી અભિષેક પલ્લવએ જણાવ્યું છે કે બીજેપી ધારાસભ્ય ભીમા મંડાવી પર મંગળવારના થયેલ હુમલામાં  લગભગ ૧૦૦ નકસલી સામેલ હતા. પલ્લવએ કહ્યું હુમલામા  લગભગ ૬૦ હથિયારબંધી નકસલી હતા અને આ હુમલો પૂર્વ નિયોજીત હતો.  હુમલામાં મંડાવી અને એમના ડ્રાઇવરની મોત થયેલ સાથે ૪ જવાન પણ શહીદ થયા હતા.

(8:42 am IST)