Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કલ્પના ચાવલાને 'નાસા' એ મૃત્યુના મુખમાં ધકેલી હતી

'નાસા'  એ કલ્પના ચાવડાને મોતના મુખમાં ધકેલી હતી : કોલંબિયા સ્પેશ શટલે ઉડાન ભરી ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે તમામ યાત્રિકો મૃત્યુના મુખમાં જઇ રહ્યા છે... પણ વાત છૂપાવી હતીઃ સનસનાટી પૂર્ણ રીપોર્ટ

(11:38 am IST)
  • મધ્યપ્રદેશમાં ભૂકંપના ઝાટકા:4.6 સ્કેલની તીવ્રતા:કોઈપણ જાનહાનિ કે નુકસાનના ખબર નથી access_time 11:44 pm IST

  • ટીવી સ્ટાર આકાશ દીપ રિક્ષા ચાલકને ધોઇ નાખ્યો : 'કયોંકિ સાંસ ભી કભી બહુથી' સિરીયલમાં અંશ ગુજરાલથી જાણીતો થયેલો અભિનેતા આકાશદીપ સૈગલે એક રિક્ષા ડ્રાઇવરને ડંડાથી માર મારીને લોહીલુહાણ કરી દીધો છે. એફઆઇઆર દાખલઃ આકાશદીપ રોંગ સાઇડમાં ગાડી ચલાવતા રિક્ષા ચાલકે તેને ટપાર્યો તોઃ ટીવી સ્ટારે રિક્ષા ચાલક અયુબ ખાનને રોડ પર ધોઇ નાખ્યો access_time 3:47 pm IST

  • ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ સામાન્ય રીતે ટીશર્ટ, જીન્સ, સ્નીકર્સમાં જોવા મળે છે. એક રીતે કહો તો આ તેનો યુનિફોર્મ છે. જો કે અમેરિકામાં 2016માં યોજાયેલા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ફેસબુક યુઝરના ડેટા લીક મામલે મંગળવારે કોમર્સ અને જ્યુડિશિયરી કમિટીની સંયુક્ત સુનવણીમાં માર્ક સુટ બુટમાં જોવા મળ્યો હતો. 2009માં ફેસબુક લોકપ્રિય બનતા પહેલા તે સુટબુટ પહેરતો હતો. access_time 12:46 am IST