Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

પી.એમ.એ કર્યુ પાક. સામે સરન્ડરઃ જમ્મુ-કશ્મીર વિધાનસભા ચૂંટણી સાથે ન કરવા પર ઃ ઉમર અબદુલ્લા

લોકસભા ચૂંટણીઓની સાથે જમ્મુ-કશ્મીરમા વિધાનસભા ચૂંટણી  ન કરાવવા માટે નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલાએ ટવિટ કર્યુ પી.એમ.મોદીએ પાકીસ્તાન, આતંકવાદીઓ હુરીયતની આગળ સરન્ડર કર્યુ.  પ૬ ઇંચની છાતી ફેલ ગઇ. એમણે લખ્યુ  ૧૯૯૬ પછી પ્રથમ વખત વિધાનસભા ચૂટણી સમયસર  નથી થઇ રહી મોદીના વખાણ કરતી વખતે આ યાદ રાખજો.

(11:58 pm IST)