Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સરકારી બેન્કોના વિલયના અન્ય પ્રસ્તાવ પર સરકાર વિચાર નથી કરતી

Alternative text - include a link to the PDF!

એક અહેવાલ પ્રમાણે  સરકાર સાર્વજનીક ક્ષેત્રની બેંકોના વિલયના કોઇ અન્ય પ્રસ્તાવ પર વિચાર નથી કરતી અને દેના બેન્ક, વિજયા બેંક, અને બેંક ઓફ બરૌડાની વિલય પ્રક્રિયા પૂરી થયા પછી જ તે કોઇ અન્ય પ્રસ્તાવ પર વિચાર કરશે. કેન્દ્રીય કેબિનેટએ ગયા મહિને આ ત્રણ બેંકોના વિલયને  મંજુરી આપી હતી.

(11:27 pm IST)
  • પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ફરી ઉલ્લંઘન : કાશ્મીરના આરએસ પુરા સેકટરમાં એલઓસી પર પાકિસ્તાને ફરીથી ફાયરીંગ શરૂ કર્યુ છે access_time 3:39 pm IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST