Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પિયુષ ગોયલએ શેયર કર્યો '' ટ્રેન ૧૮ '' નો વિડીયોઃ લોકોનો દાવો સ્પીડ વધારી બતાવવામાં આવી

રેલમંત્રી પિયૂષ ગોયલ દ્વારા 'વંદે માતરમ' એકસપ્રેસ '' ('' ટ્રેન ૧૮ '' ) નો વિડીયો શેયર કર્યા પછી  ઘણા લોકોએ દાવો કર્યો છે કે વિડીયોમાં ટ્રેનની સ્પીડ વધારીને દેખાડવામાં આવી છે. અભિષેક જયસ્વાલ નામના એક ટવિટર યુજરએ દાવો કર્યો છે કે વિડીયો એમનો છે અને ગોયલ દ્વારા શેયર કરેલ વિડીયોમાં ટ્રેનની સ્પીડ વધારી બમણી કરવામાં આવી.

(10:55 pm IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • કાશ્મીરમાં સેના બની દેવદૂત :બરફમાં દોઢ કિલોમીટર સુધી ગર્ભવતી મહિલાને સ્ટ્રેચર પર લઈને ગયા જવાનો :બેલડી બાળકીઓને આપ્યો જન્મ :ભારે બરફવર્ષા અને ખરાબ હવામાન વચ્ચે માઇનસ 7 ડિગ્રીથી ઓછા તાપમાનમાં ભારતીય સેનાની કાબિલેતારીફ કામગીરી access_time 1:25 am IST

  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST