Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જીરુંના વાયદામાં નરમાઇનો માહોલ : હળદર પણ દબાણ : કોટનમાં વેચવાલી

રાજકોટ,તા.૧૧: કોમિડિટીમાં નરમાઇનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં પડેલા વરસાદ અને કરાંને કારણે તેમ જ પૂર્વ ભારતના અમૂક રાજયોમાં વરસાદની આગાહીના પગલે એગ્રી કૉમોડિટીમાં દબાણ જોવા મળ્યું હતું.

દિવસના અંતે જીરામાં પોણા ટકા કરતા વધુનું દબાણ જોવા મળ્યું હતું તો હળદરમાં પણ અડધા ટકા કરતા વધુનું દબાણ હતું. કોટનમાં પણ વેચવાલી હાવી જોવા મળી હતી. ગુવારમાં પણ ભારે વેચવાલી જોવી મળી હતી.

(10:04 am IST)