Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ગાઝીપુર બોર્ડરે પહેલવાનોનું દંગલ : ખેડૂતોને સાથ આપવા આયોજન

નવી દિલ્હી : ગાઝીપુર બોર્ડર ઉપર કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલ ખેડૂતોના સમર્થનમાં પહેલવાનોના દંગલ ર્સ્પધાનું આયોજન કરાયેલ. કુસ્તીમાં પશ્ચિમી ઉતર પ્રદેશ, પંજાબ, દીલ્હી, હરિયાણા અને રાજસ્થાનના પહેલવાનોને કુશ્તી લડવા માટે બોલાવાયા હતા.

(3:35 pm IST)