Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

એર ઇન્ડિયાએ રીટર્ન ફલાઇટમાં શરૂ કર્યુ ભારતથી ખાવાનુ પેક કરી લઇ જવું

એર ઇન્ડિયાએ પોતાની લાગત ઘટાડવા માટે થોડી ઇન્ટરનેશનલ રીટને ફલાઇટમાં ભારતથી જ ખાવાનુ પેક કરી લઇ જવાનુ ચાલુ કર્યુ છે. કંપનીના એયરમેન પ્રદિપસિંહ ખરોલાએ જણાવ્યુ કે ભારતમા કેટરીંગ સેવાઓ પશિચમી દેશોના મુકાબલે ૩ થી ૪ ગણી સસ્તી છે. અત્યારે કંપનીએ  આની શરૂઆત સ્ટોક હોમ, કોપેન હેગન, બર્મિધમ અને મૈડ્રિડની ફલાઇટમા કરી છે.

(12:00 am IST)