Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

નાસાએ બનાવ્‍યું અત્‍યાર સુધીનું સૌથી તાકાતવર રોકેટઃ અંતરિક્ષ યાત્રિઓને ચાંદ પર લઇ જશે.

        નાસાને કોર સ્‍ટેઝ પુરા થવાની સાથે પોતાના સ્‍પેસ લોન્‍ચ સિસ્‍ટમ રોકેટનું નિર્માણ પૂરૂ થવાની ઘોષણા કરી છે.  જે અંતરિક્ષ યાત્રીઓને ચંદ્રમા પર લઇ જશે.

        નાસાએ કહ્યું આ અત્‍યાર સુધીનું સૌથી તાકાતવર અને લાંબુ રોકેટ છે. જેની ઉંચાઇ ૬પ મીટર છે. નાસાનો ઉદેશ્‍ય ર૦ર૪ સુધીમાં ચંદ્રમા પર પુરુષ અને પહેલી મહિલા અંતરીક્ષયાત્રીને મોકલવાનો છે.

(11:34 pm IST)